શોધખોળ કરો
મુંબઇમાં ચોમાસાનું આગમન, ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. મુંબઈના અંધેરી, સાયન, ચેંબુર, બ્રાંદ્રા, કાંદીવલી, ડોંબીવલી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યોહતો.આગામી 24 કલાકમાં મુંબઈ અને કોંકણમાં ભારે વરસાદના કારણે હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. વરસાદથી મુંબઇના અનેક વિસ્તારોમા પાણી ભરાયા હતા. અનેક રસ્તાઓ પર વાહન ચાલકો ફસાયા હતા. ભારે વરસાદના કારણે મુંબઈના ગાંધી માર્કેટ વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા.
દેશ
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
આગળ જુઓ






















