શોધખોળ કરો
દેશભરમાં આગામી ત્રણ દિવસ કાંતિલ ઠંડીની હવામાન વિભાગે કરી આગાહી
આગામી ત્રણ દિવસ દેશભરમાં કાતિલ ઠંડીની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્રણ રાજ્યોમાં હવામાન વિભાગે યેલો અલર્ટ જાહેર કરી દીધું છે. કશ્મીરમાં હિમવર્ષા બાદ શીતલહેરની હવામાન વિભાગની આગાહી કરી છે. હિમાચલમાં ભારે હિમવર્ષાના કારણે શિમલા મનાલીમાં અનેક રસ્તા બંધ થઈ ગયા છે.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















