શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Canada Murder | કેનેડામાં ભારતીય મૂળના યુવકની હત્યા, ઘરેથી જ મળી લાશ
Canada Murder | કેનેડામાં ભારતીય મૂળના યુવકની હત્યા થઈ છે. તેના ઘરેથી જ મળી લાશ. ભારતીય મૂળના યુવાનની ગોળી મારી હત્યા . પોલીસને ટારગેટ કિલિંગની શંકા. યુવરાજ ગોયલ નામનો યુવક 7 જૂનના રોજ તેના ઘરે જ મૃત હાલતમાં મળી આવ્યો . યુવરાજ 2019માં પંજાબના લુધિયાણાથી કેનેડા ગયો હતો અને ત્યાં સરેમાં સેલ્સ એક્ઝિક્યૂટિવ તરીકે નોકરી કરતો હતો. સરે બ્રિટિશ કોલંબિયામાં આવેલ શહેર છે. જોકે, પોલીસ આ હત્યાના કેસમાં તપાસ કરી રહી છે. તપાસ બાદ હત્યા કેસમાં વધુ વિગતો સામે આવી શકે છે. અત્યારે તો પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે. જોકે, હત્યા કોણે અને કેમ કરી તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવી શકે છે.
દેશ
![International Yoga Day 2024 | વડાપ્રધાન મોદીએ કાશ્મીરમાં કરી યોગ દિવસની ઉજવણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/e8a6d83d4fcabbb2277ac308c6f16265171895444923373_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
International Yoga Day 2024 | વડાપ્રધાન મોદીએ કાશ્મીરમાં કરી યોગ દિવસની ઉજવણી
![Mumbai Rain | વહેલી સવારથી મુંબઈમાં વરસાદનું આગમન, દાદરમાં ભરાયા પાણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/19/509b03fbbf9b46a0a42a2cf1bf95d777171878243242773_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Mumbai Rain | વહેલી સવારથી મુંબઈમાં વરસાદનું આગમન, દાદરમાં ભરાયા પાણી
![Kanchanjunga Express Accident : દાર્જિલિંગમાં 2 ટ્રેન વચ્ચે ભયંકર અકસ્માત, 5ના મોત, રેસ્ક્યૂ ચાલુ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/17/33aafc8c91b41f43f62888e12a1a8f12171860832625973_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Kanchanjunga Express Accident : દાર્જિલિંગમાં 2 ટ્રેન વચ્ચે ભયંકર અકસ્માત, 5ના મોત, રેસ્ક્યૂ ચાલુ
![Canada Murder | કેનેડામાં ભારતીય મૂળના યુવકની હત્યા, ઘરેથી જ મળી લાશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/10/cd0a40d687cdfcc0633f10f9908d2ced171801416081273_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Canada Murder | કેનેડામાં ભારતીય મૂળના યુવકની હત્યા, ઘરેથી જ મળી લાશ
![PM Modi Oath Ceremony Updates | અમિત શાહે કેબિનેટ પ્રધાન તરીકે લીધા શપથ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/09/72485b97448c9d1ea5ccccedef1fc500171794688484373_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
PM Modi Oath Ceremony Updates | અમિત શાહે કેબિનેટ પ્રધાન તરીકે લીધા શપથ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
રાજકોટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement