શોધખોળ કરો
JEE ની આગામી ત્રણ તબક્કાની પરીક્ષાની તારીખો જાહેર, જુઓ વીડિયો
JEE મેઈનની આગામી ત્રણ તબક્કાની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. JEE મેઈનની પરીક્ષા આ વર્ષે બે વખતના બદલે ચાર વખત લેવામાં આવશે. ફેબ્રુઆરીની પરીક્ષા પૂર્ણ થયા બાદ નેશનલ ટેસ્ટિંગ એજંસીએ બીજી,ત્રીજી અને ચોથી પરીક્ષાની તારીખો જાહેર કરી છે. સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા ફોર્મ પાછા ખેંચવા અને ફોર્મ ભરવાનું બાકી રહ્યા હોય તો ફરી એક તક આપવામાં આવી છે
દેશ
Mumbai Food Price Hike : માયાનગરી મુંબઈમાં વડાપાઉં ખાવું બન્યું મોંઘુ
Stray Dogs Case Verdict: રખડતા શ્વાનને લઇને સુપ્રીમ કોર્ટેનો મહત્વનો આદેશ
UP Namaz Controversy : 2027ની ચૂંટણી પહેલા યુપીમાં 'નમાઝ' પર સંગ્રામ
Rajdhani Train Fire: દિલ્હી-ત્રિવેન્દ્રમ રાજધાનીના AC કોચમાં લાગી ભીષણ આગ લાગતા મચી અફરાતફરી
NEET UG 2026 Paper Leak : NEET પેપરલીક મામલે શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત
આગળ જુઓ





















