શોધખોળ કરો

લાલ બાગચા રાજાની પ્રથમ ઝલક જોવા મળી, ભક્તોમાં અદભૂત ઉત્સાહ

 મુંબઈમાં ગણેશ ચતુર્થી પહેલા લાલ બાગચા રાજાની પ્રથમ ઝલક સામે આવી છે. 14 સપ્ટેમ્બરે  ગણેશ ચતુર્થી પહેલા લાલ બાગના રાજાના દર્શન માટે ભક્તોમાં અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 12 સપ્ટેમ્બર 1934ના પહેલી વાર અહીં લાલબાગચા રાજાની સ્થાપના કરી હતી. વર્ષ 1935થી લઈને અત્યાર સુધી, એટલે કે 90 વર્ષથી વધુ સમયથી 'કાંબલી આર્ટ્સ' નામનો એક જ પરિવાર આ ભવ્ય મૂર્તિ બનાવે છે. દેશભરમાં દર વર્ષે ગણેશજીની બેઠક શૈલી બદલાતી રહે છે પરંતુ લાલબાગચા રાજાની સિંહાસન પર વિરાજમાન થવાની રાજવી મુદ્રા ક્યારેય બદલાતી નથી. વર્ષ 2000માં તેમના ચહેરાના હાવભાવ કાયમી ધોરણે નક્કી કરીને આ ડિઝાઈનની ઓફિશિયલ પેટન્ટ મેળવવામાં આવી હતી. લાલબાગચા રાજાના  દર્શન માટે ભક્તોને 5 થી 10 કલાક લાઈનમાં ઊભા રહેવું પડે છે

દેશ વિડિઓઝ

Asam Train Derail:કોલકાતા-સૈરાંગ એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ઉતર્યા, અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

1 લાખનું કરો રોકાણ અને મેળવો 2 લાખ, આ યોજના ડબલ કરી દે છે પૈસા

ઉગતા સૂર્યને અર્ધ્ય સાથે છઠ પૂજા સંપન્ન, દિલ્હીથી પટના સુધી ઘાટો પર ઉમટ્યો આસ્થાનો મહાસાગર

ASEAN Summit: ફિલિપાઈન્સ વિશ્વના દિગ્ગજ નેતાઓનો જમાવડો, ટ્રમ્પ, માર્ક કાર્ની સાથે PM મોદીની મુલાકાતની શક્યતા

'દેશને બદમાન કરવાથી સત્તા મળશે નહીં', રાહુલ ગાંધી પર ગૃહમંત્રી શાહે સાધ્યું નિશાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગૌશાળાને ક્યારે ચૂકવશો સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂની જેમ જ ડ્રગ્સનો ગૃહ ઉદ્યોગ ?
Hun To Bolish : હું તો બોલીશ : સિંહની સત્તાવાર સતામણી ?
Ahmedabad Drugs Case : અમદાવાદના સરખેજમાં MD ડ્રગ્સની ગુપ્ત ફેક્ટરીનો પર્દાફાશ, 130 કિલો રસાયણો જપ્ત
Parshottam Solanki: ગીર સોમનાથમાં પરશોત્તમ સોલંકીનો હુંકાર, કોળી સમાજના કાર્યક્રમમાં શું બોલ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉગતા સૂર્યને અર્ધ્ય સાથે છઠ પૂજા સંપન્ન, દિલ્હીથી પટના સુધી ઘાટો પર ઉમટ્યો આસ્થાનો મહાસાગર
ઉગતા સૂર્યને અર્ધ્ય સાથે છઠ પૂજા સંપન્ન, દિલ્હીથી પટના સુધી ઘાટો પર ઉમટ્યો આસ્થાનો મહાસાગર
ASEAN Summit: ફિલિપાઈન્સ વિશ્વના દિગ્ગજ નેતાઓનો જમાવડો, ટ્રમ્પ, માર્ક કાર્ની સાથે PM મોદીની મુલાકાતની શક્યતા
ASEAN Summit: ફિલિપાઈન્સ વિશ્વના દિગ્ગજ નેતાઓનો જમાવડો, ટ્રમ્પ, માર્ક કાર્ની સાથે PM મોદીની મુલાકાતની શક્યતા
1 લાખનું કરો રોકાણ અને મેળવો 2 લાખ, આ યોજના ડબલ કરી દે છે પૈસા
1 લાખનું કરો રોકાણ અને મેળવો 2 લાખ, આ યોજના ડબલ કરી દે છે પૈસા
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર! ભારતમાં રમાશે 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 વનડે વર્લ્ડ કપ

અમદાવાદમાં વધુ એક બ્રિજ વિવાદમાં! એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં અનેક ખામીઓ આવી સામે

Free Hotstar: Jioના આ રિચાર્જમાં ફ્રીમાં મળી રહ્યું છે હૉટસ્ટાર, આટલા દિવસની મળશે વેલિડિટી

Amul Buttermilk: અમૂલનો ગ્રાહકોને વધુ એક ઝટકો, છાશના ભાવ યથાવત રાખી માત્રામાં કર્યો ઘટાડો

Embed widget