શોધખોળ કરો
ગત અઠવાડિયે ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયું હતું ઘર્ષણ, કેવી રીતે પડ્યો મામલો શાંત?
ગત અઠવાડિયે ભારત(Indian) અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ( clash) થયું હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. અરુણાચલમાં થયેલા ઘર્ષણ બાદ મુદ્દો ઉકેલાયો છે. પ્રોટોકલ મુજબ મામલો શાંત પડ્યો છે.
દેશ
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
આગળ જુઓ





















