શોધખોળ કરો
દેશમાં 3 મે પછી લંબાાવશે લોકડાઉન, મોદીએ આપ્યો સંકેત, જુઓ વિશેષ અહેવાલ
દેશમાં કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશને સંબોધન કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજે સમગ્ર દેશ કોરોના વાયરસ મહામારીની લડાઈ લડી રહ્યો છે. તમામ લોકોનું એક જ લક્ષ્ય છે કે કોરોનાને હરાવવાનો છે. તેમણે કહ્યું હતું કે, ભારત જેવા વિશાળ દેશ જે વિકાસ માટે પ્રયત્નશીલ છે, આજે તે ગરીબો માટે નિર્ણાયક લડાઈ લડી રહ્યો છે. આવામાં હવે જોવાનું એ રહ્યું કે, 3 મે બાદ લોકડાઉન ચાલુ રહેશે અથવા લોકડાઉન હટી શકે છે આ અંગે જણાવી રહ્યાં છે વિજય વિદ્રોહી.
Tags :
Latest On Coronavirus In India Light Diyas Singapore Lockdown Corona In Gujarat Coronavirus Epidemic Lockdown In Gujarat Corona Update In Gujarat Corona Virus Test Singapore Coronavirus Latest News Coronavirus Cases In India Coronavirus Update In India Coronavirus Tips Coronavirus In India State Wise Coronavirus Update Coronavirus Cases Coronavirus Update India India Coronavirus Cases Coronavirus India News Coronavirus Symptoms Coronavirus News Coronavirus In India Lockdown Coronavirus India Coronavirus Covid-19દેશ
PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
આગળ જુઓ






















