શોધખોળ કરો
દેશના આ રાજ્યમાં ગુરુવારે કોરોનાના 48 હજારથી વધુ કેસ નોંધાયા, જુઓ વીડિયો
દેશભરમાં મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. અહીં ગુરુવારે કોરોનાના નવા 48 હજાર 183 પોઝિટીવ કેસ નોંધાયા હતા.માત્ર મુંબઈમાં જ નવા આઠ હજાર 646 કેસ નોંધાયા હતા.
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ






















