શોધખોળ કરો
પશ્વિમ બંગાળમાં મુકુલ રોયની ફરી TMCમાં ઘરવાપસી, જુઓ વીડિયો
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોયની આશરે ચાર વર્ષ બાદ ઘર વાપસી થઈ છે. નવેમ્બર 2017માં ટીએમસી છોડી ભાજપમાં સામેલ મુકુલ રોય આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની હાજરીમાં ટીએમસીમાં જોડાયા છે.
દેશ
Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
આગળ જુઓ






















