શોધખોળ કરો
ફરી પેટ્રોલ-ડિઝલના ભાવ વધતા તૂટી જનતાની કમર, ભાવમાં કેટલો થયો ઉછાળો?, જુઓ વીડિયો
આજે ફરીવાર પેટ્રોલ અને ડિઝલના ભાવ વધ્યા છે. પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલમાં 14 પૈસાનો વધારો કરાયો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ વધતાં જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે.
દેશ
India Rain Forecast : દેશ પર 2 મોટી વરસાદી સિસ્ટમ સક્રીય, 3 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
આગળ જુઓ





















