શોધખોળ કરો

PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે પીએમ મોદીની વરિષ્ઠ મંત્રીઓ સાથે હાઈલેવલ બેઠક. તેલ,ગેસ,વીજળીની સ્થિતિ અંગે ચર્ચા..

યુદ્ધ વચ્ચે પીએમ મોદીની મહત્વની બેઠક. વરિષ્ઠ મંત્રીઓ સાથે પીએમ મોદીની હાઈ લેવલ બેઠક. તેલ, ગેસ, વીજળીની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી બેઠકમાં, ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા પણ હાજર, પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી પણ બેઠકમાં હાજર. યુદ્ધ વચ્ચે પીએમ મોદી કે જેઓની આ મહત્વની બેઠક જેમાં નાણા મંત્રી નિર્મલા સીતારામણ સહિત વરિષ્ઠ મંત્રીઓ પણ હાજર રહ્યા. અમિત શાહ, જેપી નડ્ડા, પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી પણ બેઠકમાં હાજર,. મિડલ ઈસ્ટની સ્થિતિ પર પીએમ મોદીએ ચર્ચા કરી છે. પીએમ આવાસ પર આ હાઈ લેવલ બેઠક પણ મળી છે. અલગ અલગ મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવી છે. ગેસ સંકટ સાથે જ અન્ય મુદ્દાઓને લઈ પણ ચર્ચા કરવામાં આવી.  મોદી કે તેઓએ ઈરાન સાથે પણ ફોન જે ફોન પર વાતચીત કરી હતી ત્યાં વિદેશ મંત્રી સાથે પણ ફોન પર વાતચીત કરી હોવાની જે માહિતી હતી. આ સાથે વિદેશ મંત્રી એસ જયશંકર કે જેઓ પણ સતત ત્યાં વિદેશ મંત્રી સાથે સંપર્કમાં છે. યુદ્ધને લઈ શું સ્થિતિ છે તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે.

દેશ વિડિઓઝ

PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'ઈરાન દુનિયાના નકશા પરથી ભૂંસાઈ ગયું' થી લઈને 48 કલાકના અલ્ટીમેટમ સુધી: ડોનાલ્ડ ટ્રમ્પના બદલાતા નિવેદનોથી દુનિયા ગોટે ચડી!

પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર

24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા

ખેડૂતો માટે મોટા સમાચાર: આવતીકાલ 23 માર્ચથી ગુજરાતમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ!
ખેડૂતો માટે મોટા સમાચાર: આવતીકાલ 23 માર્ચથી ગુજરાતમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Patan Demolition : કુખ્યાત ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ કરાયું ધ્વસ્ત, કાળા સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર
Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા

ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ

આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો

એમેઝોન પર વેચાતા આ વજન ઘટાડવાના સપ્લિમેન્ટ્સ છે ઝેરી! FDA ની મોટી ચેતવણી, જો તમે ખાતા હોય તો તરત બંધ કરી દેજો

સોનામાં ₹13,690 નો કડાકો! ચાંદી પણ ₹30,000 સસ્તી થઈ, જાણો 22 માર્ચના લેટેસ્ટ ભાવ

અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો

Embed widget