શોધખોળ કરો
બીજા તબક્કામાં વડાપ્રધાન મોદી કોરોનાની રસી લેશે, જુઓ વીડિયો
વડાપ્રધાન મોદી બીજા તબક્કામાં કોરોનાની વેક્સિન લેશે. હાલમાં દેશમાં પ્રથમ તબક્કાનું વેક્સિનેશન ચાલી રહ્યું છે. બીજા તબક્કામાં વડાપ્રધાન અને રાજ્યોના મુખ્યમંત્રી પણ કોરોનાની રસી લગાવશે. સામાન્ય જનતામાં કોરોના રસીને લઈને જાગૃતતા આવે અને આત્મવિશ્વાસ વધે તે માટે પ્રધાનમંત્રી અને રાજ્યોના મુખ્યમંત્રી બીજા તબક્કામાં કોરોનાની રસી લેશે.
દેશ
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
આગળ જુઓ






















