શોધખોળ કરો
PM મોદી, અમિત શાહ સહિત તમામ મંત્રીઓએ વેબસાઇટ પર જાહેર કરી પોતાની સંપત્તિ, જુઓ વીડિયો
PM મોદી, અમિત શાહ સહિત તમામ મંત્રીઓએ વેબસાઇટ પર પોતાની સંપત્તિ જાહેર કરી હતી. વર્ષ 2019ની સરખામણીએ વડાપ્રધાન મોદીની સંપત્તિમાં 36 લાખ રૂપિયા વધી છે. વડાપ્રધાન મોદી પાસે 30 જૂન સુધીની કુલ સંપત્તિ 2.85 કરોડ રૂપિયા છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની સંપત્તિમાં ગત વર્ષ કરતા ઘટાડો થયો હતો.
દેશ
Venezuela Earthquake: વેનેઝુએલામાં ભયાનક ભૂકંપ, અનેક ઈમારતો ધ્વસ્ત, 10,000 મોતની આશંકા
આગળ જુઓ






















