શોધખોળ કરો
દેશમાં કોરોનાના કેસમાં રેકોર્ડબ્રેક વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 43,846 કેસ નોંધાયા
દેશભરમાં કોરોના કેસોએ ફરી એકવાર રફ્તાર પકડી છે. 114 દિવસો બાદ 43 હજારને પાર કેસ નોંધાયા હતા.છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43 હજાર 846 કેસ નોંધાયા અને વધુ 197 દર્દીઓના મૃત્યુ થયા. આ પહેલા 26 નવેમ્બર 2020એ કોરોનાના 43 હજાર 82 કેસ નોંધાયા હતા. દેશમાં હાલ કોરોનાના કેસનો કુલ આંક એક કરોડ 15 લાખ 99 હજાર પર પહોંચ્યો
દેશ
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર
આગળ જુઓ






















