શોધખોળ કરો
હવે કોઇ પણ સમયે ઓનલાઇન મોટી રકમ ટ્રાન્સફર કરી શકાશે, જુઓ વીડિયો
ભારતીય રિઝર્વ બેંકે ગ્રાહકોને મોટી સુવિધા આપતી રિયલ ટાઇમ ગ્રોસ સેટમેન્ટ (RTGS) સિસ્ટમને લાગુ કરી છે. આ સુવિધા આજે રાત્રે 12.30 કલાકથી અઠવાડિયાના તમામ દિવસો ચોવીસ કલાક મળશે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આ જાહેરાત કરી હતી. આ પહેલા ઓક્ટોબરમાં આરબીઆઈએ આરટીજીએસને ડિસેમ્બર 2020માં અઠવાડિયાના તમામ દિવસ 24 કલાક ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.
Tags :
RTGS Transactionદેશ
Chardham Yatra : ઉત્તરાખંડના જોશીમઠમાં 20 કિ.મી. લાંબો ટ્રાફિકજામ
LPG Gas Cylinder Price Hike: મોંઘવારીનો માર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
Mann Ki Baat: 'મન કી બાત'માં PM મોદીએ દેશવાસીઓને કરી અપીલ, નેધરલેન્ડના કાર્યક્રમનો કર્યો ઉલ્લેખ
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
Twisha Sharma Case: ત્વિષા મોત કેસમાં આજે સાસુને કોર્ટમાં કરાશે રજૂ, સીબીઆઈએ કરી હતી ધરપકડ
આગળ જુઓ





















