શોધખોળ કરો
કેન્દ્ર અને રાજ્ય માટે રસીના બે અલગ અલગ ભાવ કેવી રીતે હોઈ શકે ? : સુપ્રીમ કોર્ટ
દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ મુદ્દે સુપ્રીમ કોર્ટે લીધેલી સુઓ મોટો પિટિશન પર આજે સુનાવણી થઈ. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ટકોર કરતા સવાલ કર્યા કે, કેન્દ્ર અને રાજ્ય માટે રસી ના બે અલગ ભાવ કેવી રીતે હોઈ શકે? શા માટે ઉત્પાદિત થયેલી રસીના 100 ટકા જથ્થો કેન્દ્ર નથી લઈ રહી? રસી નો સંપૂર્ણ જથ્થો કેન્દ્ર લઈ અને તમામ રાજ્યોને યોગ્ય રીતે વહેંચણી કેમ ના કરી શકે? રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે ઘણા રાજ્યોમાં ૪૫ વર્ષથી મોટી ઉંમરના ઘણા લોકો રસીઓ બીજો ડોઝ નથી લઈ શક્યા.. આ માટે કેન્દ્ર શું કરી રહી છે?
દેશ
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Europe Hit Wave : યુરોપમાં ગરમીથી હાહાકાર, ફ્રાંસમાં ગરમીને કારણે 1 હજાર લોકોના મોત
El Nino Effect : અલ નીનોની અસરને પગલે જૂન પૂર્ણ થવા છતાં અનેક રાજ્યોમાં નથી વરસ્યો વરસાદ
Mumbai Rain: મુંબઈમાં મુશળધાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Venezuela Earthquake: વેનેઝુએલામાં ભયાનક ભૂકંપ, અનેક ઈમારતો ધ્વસ્ત, 10,000 મોતની આશંકા
આગળ જુઓ






















