શોધખોળ કરો
દિલ્હી: ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં ટકરાવ, પોલીસે છોડ્યા ટીયર ગેસના સેલ
ગણતંત્ર દિવસના અવસરે ખેડૂતો નક્કી કરાયેલા રૂટ પર ન નીકળીને બેરિકેડ તોડીને આગળ વધતાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાંયું હતું. માહોલ એટલો ખરાબ થઇ ગયો હતો કે, ખેડૂતોએ રોકવા પોલીસને રોડ પર બેસી જવું પડ્યું અને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા.
દેશ
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
આગળ જુઓ





















