શોધખોળ કરો
Advertisement
VIVO V20 Pro: આ 5G ફોનમાં શું છે ખાસ, જુઓ વીડિયો
આજે વાત કરીએ VIVOની નવા લોન્ચ થયેલા ફોન VIVO V20 PROની.. આ એક 5g ફોન છે. સૌથી પહેલા વાત કરીએ ફોનની ડિઝાઇનની. તો ન19 બાદ VIVO જેટલા પણ ફોન લોન્ચ કર્યાં છે.તેમાં ડિઝાઇન લેગ્વેજ પર ઘણુ કામ થયું છે. જે ફોનની ડિઝાઇનમાં જોવા મળે છે. તેમના દરેક ફોનમાં VIVOએ થીક ડિઝાઇન અને ફેક્ટિસ બેક પેનલ એડોપ્ટ કર્યું છે. 744MMની થિકનેસ છે અને વેઇટ 117 ગ્રામ. ફોન લૂકમાં ખૂબ એક્ટ્રેક્ટિવ છે. બેક સાઇડ એકદમ સ્લીપી છે. જો આપ કવર યુઝ નહીં કરતો તો ફોન હાથમાં સ્લીપ થઇ શકે છે. મેટલ ફ્રેમ નથી, પ્લાસ્ટિક પેનલ પર ગોરિલા ગ્લાસ-5 યુઝ કરવામાં આવ્યો છે. ડિસ્પપ્લે 644 ઇંચની છે. VIVO V20 PRO 5G 44MP DUEL CAMERA અને 64mp Triple Rear Camera સેટઅપ છે. ફોનની કિમંત 29,990 છે. આ ફોન Vivo V20 Pro One Plus Nord અને Mi10Tને ટક્કર આપશે.
દેશ
Zakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધન
Maharashtra Cabinet Expansion : આજે મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ
Snowfall In J&K: શ્રીનગરના શહેરોમાં માઈનસમાં તાપમાન, કાશ્મીરમાં કોલ્ડવેવ
Lok Sabha : PM Modi Speech : ભારત લોકશાહીનો જન્મદાતા , લોકસભામાં વડાપ્રધાન મોદીનું સંબોધન
LIVE VIDEO : મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર હવામાં ઉછળી, ચાલકનો આબાદ બચાવ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion