શોધખોળ કરો
Uttarakhand glacier burst: ચમોલીમાં અત્યાર સુધીમાં 32ના મોત, હજુ 174 લોકો લાપતા
ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 32 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 174 લોકોની હજુ પણ શોધખોળ ચાલી રહી છે. બીજી તરફ જોશીમઠ તપોવન ટનલમાં હજુ લગભગ 35 લોકો ફસાયા હોવાની આશંકા છે. જેના કારણે ટનલની અંદર ભારતીય સેના, એનડીઆરએફ, એસડીઆરએફ અને આઈટીબીપીનું સંયુક્ત રેસ્ક્યૂ ઑપરેશન ચાલી રહ્યુ છે.
દેશ
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Europe Hit Wave : યુરોપમાં ગરમીથી હાહાકાર, ફ્રાંસમાં ગરમીને કારણે 1 હજાર લોકોના મોત
El Nino Effect : અલ નીનોની અસરને પગલે જૂન પૂર્ણ થવા છતાં અનેક રાજ્યોમાં નથી વરસ્યો વરસાદ
Mumbai Rain: મુંબઈમાં મુશળધાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Venezuela Earthquake: વેનેઝુએલામાં ભયાનક ભૂકંપ, અનેક ઈમારતો ધ્વસ્ત, 10,000 મોતની આશંકા
આગળ જુઓ






















