શોધખોળ કરો
Advertisement
જાહેર થયેલી નવી સ્ક્રેપ પોલિસી શું છે અને તેના ફાયદા શું છે જાણો
યુઝર્સની સુવિધા માટે વ્હોટસએપ તેના ફીચર્સ સમય-સમય પર અપડેટ કરતા રહે છે. એક વખત ફરી કંપની તેના ફીચર્સમાં વધારો કરી રહી છે. હવે યુઝર્સ લિસ્ટમાં શો થઇ રહેલી કોન્ટેક્ટસના પ્રોફાઇલ પિકચર પર ગ્રીન કલરની રિંગ બનેલી હશે. જેના પર ટેપ કરવાથી યુઝર્સ ડાયરેક્ટ સ્ટેટસને પણ જોઇ શકશે, અત્યાર સુધી વ્હોટસએપમાં જઇને સેપરેટલી સ્ટેટસ જોઇ શકાતું હતું. પરંતુ હવે પ્રોફાઇલ પિકચર પર ટેપ કરતા સ્ટેટસ જોઇ શકાશે. હવે સમજી લઇએ કે, આ ફીચર કામ કઈ રીતે કામ કરશે. WhatsAppના લેટસ્ટ અપડેટસ પર નજર રાખનાર વેબસાઇટ WABetaInfoના રિપોર્ટ મુજબ સ્ટેટસ ફિચર્સ અપડેટ થયા બાદ જો કોઇ યુઝર્સ સ્ટેટસ પર કોઇ કન્ટેન્ટ અપલોડ કરશે તો તેના પ્રોફાઇલ પિકચર ર પર રિંગ થઇ જાય છે. જેનાથી જાણ થઇ જાય છે કે, યુઝર્સે તેનું સ્ટેટસ અપલોડ કર્યું છે.
દેશ
The Sabarmati Report: 'સત્ય સામે આવી જાય છે..': PM મોદીએ ગોધરા કાંડ પર બનેલી ફિલ્મના કર્યા વખાણ
RBI Threat News:ભારતીય રિઝર્વ બેન્કને મળી ધમકી, કહ્યું-હું લશ્કરે તૈયબાનો CEO બોલુ છું..
Delhi Air Pollution:દિલ્હીમાં હવા પ્રદુષણમાં સતત વધારો, જાણો કયા વિસ્તારમાં નોંધાયો સૌથી વધુ AQI?
Jhansi Medical College Fire News: ભયાનક દુર્ઘટનામાં 10 બાળકોના મોત Watch Video
Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion