શોધખોળ કરો
આ રાજ્યમાં વધુ એક સપ્તાહ માટે લોકડાઉન વધારાયું, 31 મે સુધી રહેશે લોકડાઉન
રાજધાની દિલ્લીમાં કેજરીવાલ સરકારે એક સપ્તાહ માટે લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. એટલે કે દિલ્લીમાં હવે 31 મે સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન ચાલુ રહેશે. દિલ્લીમાં એક મહિનામાં કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા સફળતા મળી હોવાનો મુખ્યમંત્રી કેજરીવાલે દાવો કર્યો હતો. એપ્રિલમાં દિલ્લીમાં કોરોના સંક્રમણ દર 36 ટકા પહોંચી ગયો હતો
દેશ
Venezuela Earthquake: વેનેઝુએલામાં ભયાનક ભૂકંપ, અનેક ઈમારતો ધ્વસ્ત, 10,000 મોતની આશંકા
આગળ જુઓ





















