શોધખોળ કરો
WHOએ કોરોનાની કઇ વેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી, જુઓ વીડિયો
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ફાઈઝર બાયોટેક વેક્સીનને ઈમરજંસી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. કોરોનાની મહામારી ફેલાયા બાદ કોઈ વેક્સીનને WHOએ પ્રથમવાર માન્યતા આપી છે. WHOના આ નિર્ણયથી અન્ય દેશો માટે વેક્સીનના રસ્તા ખુલી ગયા છે. અને ટુંક સમયમાં તેની આયાત અને વિતરણની પણ મંજૂરી આપવામાં આવશે
દેશ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
આગળ જુઓ





















