શોધખોળ કરો
કોરોના સંક્રમિત દર્દીમાં આ કારણે વધી રહ્યા છે, હાર્ટ અટેકના કેસ, જાણો રિસર્ચ શું કહે છે
કોરોના મહામારીની બીજી લહેરમાં કોરોના પોઝિટિવ દર્દીમાં હાર્ટ અટેકનું પ્રમાણ વધી રહયું છે. કેટલાક કેસમાં કોરોના નેગેટિવ થયા બાદ હાર્ટ અટેક આવ્યો હોય તેવા કેસ વધી રહ્યાં છે. કોરોના સંક્રમણમાં હાર્ટ એટેકનું જોખમ કેમ વધી રહ્યું છે.. જાણીએ...ઓક્સફર્ડ જર્નલ દ્રારા કન્ડક્ટ કરવામાં આવેલી એક સ્ટડીમાં જણવા મળ્યું છે કે, કોવિડ-19થી ગંભીર રીતે બીમાર થયેલા 50 ટકા પેશન્ટનું હાર્ટ ડેમેજ થયું છે. આ કારણે હાર્ટ રેટ ચેક કરવા જરૂરી છે. કોરોના ઇન્ફેકશનમાં ક્યા કારણે હાર્ટ પણ ડેમેજ થાય છે અને હાર્ટ અટેકનું જોખમ રહે છે.
દેશ
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gas Booking Rule Change: ગેસ સિલિન્ડરના બુકિંગના નિયમોમાં ફેરફાર, યુદ્ધના કારણે સંગ્રહખોરી રોકવા સરકારનો નિર્ણય
Atideb Sarkar Speech : આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2026માં એબીપી ન્યુઝ ચીફ એડિટર અતિદેવ સરકારનું સંબોધન
Delhi Police: દિલ્લી પોલીસના સ્પેશલ સેલને મોટી સફળતા, તમિલનાડુ અને બંગાળના 8 સંદિગ્ધોની ધરપકડ
Congress protests at India AI Summit: AI સમિટમાં યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
આગળ જુઓ























