શોધખોળ કરો

Congress protests at India AI Summit: AI સમિટમાં યુથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

 દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત 'ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ' (India AI Impact Summit) માં યુથ કોંગ્રેસે ભારે હંગામો કર્યો હતો. યુથ કોંગ્રેસે ભારત-અમેરિકા ટ્રેડ ડીલના વિરોધમાં કેન્દ્ર સરકાર સામે પ્રદર્શન કર્યું હતું. પોલીસે તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઈન્ડિયન યુથ કોંગ્રેસે એક્સ પર પોસ્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું અને તેમની સરકારની વિદેશ નીતિ પર સવાલો ઉઠાવ્યા હતા.

ભારત મંડપમમાં પીએમ મોદીના વિરોધમાં લાગ્યા સૂત્રો

યુથ કોંગ્રેસે કહ્યું કે, 'જ્યારે વિદેશ નીતિમાં ઝુકાવ, કોર્પોરેટ દબાણ અને મૌન હાવી હોય ત્યારે સ્પષ્ટ છે કે પીએમ મોદી 'કોમ્પ્રોમાઈઝ્ડ' (Compromised) છે. આ સત્યને ખુલ્લું પાડવા માટે ભારતીય યુવા કોંગ્રેસના જાંબાઝ કાર્યકરો AI Summit માં પહોંચ્યા અને કોમ્પ્રોમાઈઝ્ડ પીએમ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. દેશની અસ્મિતા સાથે કોઈ સમાધાન નહીં. ઈન્કિલાબ ઝિંદાબાદ.'

દેશ વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી

કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી

KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

Embed widget