![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Jamnagar News । જામનગર કલેક્ટર કચેરી બહાર પાણી મુદ્દે માટલા ફોડી વિરોધ પ્રદર્શન
Jamnagar News । જામનગર કલેક્ટર કચેરી બહાર પાણી મુદ્દે માટલા ફોડી વિરોધ પ્રદર્શન
ઉનાળાની ઋતુ પૂર્ણતાને આરે છે અને વરસાદની ઘડીઓ ગણાઈ રહી છે, એવામાં થોડા દિવસો રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ સર્જાવવાના દ્રશ્યો સામે આવતા રહેશે, ત્યારે આજે જામનગર જીલ્લાના જામજોધપુર વિધાનસભાના આપના ધારાસભ્ય હેમંત ખવા તેમના વિસ્તારના કેટલાક લોકો સાથે જામજોધપુર અને લાલપુર તાલુકાના કેટલાક વિસ્તરોમાં નલ જે જલ યોજનાની વાતો વચ્ચે આજની તારીખે પણ પાણીની પાણીની લાઈનો પહોચી ના હોવાથી ભારે હાલાકી ભોગવી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, અનિયમિત પાણીની ફરિયાદો વચ્ચે અધિકારીઓ ઉડાઉ જવાબ આપતા હોવાનું પણ આપ ધારાસભ્યએ રજુઆતમાં જણાવ્યું આવેદનપત્ર આપી રજૂઆત પૂર્ણ થઇ ચુક્યા બાદ કલેકટર કચેરી બહાર માટલાઓ ફોડી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું અને પોલીસ સાથે રકજક કરી હતી જે બાદ ધારાસભ્ય હેમંત ખવા સહિતનાઓને પોલીસ મથકે લઇ જવાયા હતા.
![Weather Forecast: 3 દિવસ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ થવાની અંબાલાલ પટેલે કરી આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/7d6aee7cce4cd32d70a164207fb9df22171923281860973_original.png?impolicy=abp_cdn&imwidth=470)
![Vadodara News: બોર્ડની પૂરક પરીક્ષામાં છબરડો, વિદ્યાર્થીઓ-વાલીઓએ એક સેન્ટરથી બીજા સેન્ટરે દોડવું પડ્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/d114593847214aedc5382c5999f3f06a171923271929773_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![ABVP Protests: GCAS પોર્ટલને લઇને ગુજરાતમાં ઠેર-ઠેર ABVPનું વિરોધ પ્રદર્શન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/10c618eff6cb2614919819225d2eb8e6171923260149373_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Amreli News: હનુમાનપુરામાં રેતી વોશિંગ કરતા સમયે વીજ કરંટ લાગતા 3ના મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/19fa1dd2b482cd0b4eb5d65a9d7a4082171923240707173_original.png?impolicy=abp_cdn&imwidth=100)
![Surat News । વરસાદે સુરત મહાનગરપાલિકાની પોલ વરસાદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/33c9f7f45eb79106cda14b0a4f3a4b7f1719220767346922_original.png?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)