શોધખોળ કરો

આદિવાસીના ધર્મપરિવર્તનની લઇને ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આપ્યું મોટું નિવેદન

ડેડીયાપાડા ના જાનકી આશ્રમ ખાતે જનજાતિ સુરક્ષા મંચ ની જાહેરસભા યોજવામાં આવી હતી જાનકી આશ્રમ ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા  હાજર રહ્યા હતા જનજાતિ સમાજની એક જ માંગ કે આદિવાસી સમાજ ના લોકો ધર્મ પરિવર્તન કરે તો તે લોકો ને ડી લિસ્ટિંગ કરવા જોઈએ ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી અને મુસ્લિમ બની જનાર આદિવાસીઓ ને અનુસૂચિત જનજાતિ ની યાદી માંથી કાઢી મુકવા જોઈએ આવનારા સમયમાં જો ધર્મપરિવર્તન ચાલુ રહ્યો તો હિન્દૂ લઘુમતી માં મુકાઈ જશે અને મુસ્લિમ કન્ટ્રી ના લોકો ભારત દેશ પર રાજ કરશે આ જાહેર સભામાં મનસુખ વસાવા એ કહ્યું કે આપણે સજાગ થવું પડશે નહિ તો મુઘલ સામ્રાજ્ય થઈ જશે ભારત દેશ આમારા જેવા વિચારધારા ના લોકો બેસી નથી રહેવાના જો ધર્મ પરિવર્તન ચાલુ રહેશે તો પછી કાયદો બનાવીશું જે લોકો એ ધર્મપરિવર્તન કર્યું છે તેવા આદીવાસી સમાજ ના લોકોના આદિવાસી  તરીકે ના લાભો બંધ કરી દેવા પડશે ધર્મ ના રક્ષણ માટે જો બલિદાન આપવાનું હશે તો મનસુખ વસાવા પહેલું બલિદાન આપીશ એમ કહ્યું હું પયગંબર ને સલામ કરું છું ઈશું ભગવાન ને સલામ કરું છું ઈશું ભગવાન ની ટીકા નથી કરતા પયગંબર પર ટીકા કેમ નથી કરતા આપણા ધર્મ ની જ ટીકા કેમ કરે છે કેટલાક લોકો વિદેશી વિચારધારા ના કારણે સોસીયલ મીડિયા માં લખે છે
હિન્દૂ ધર્મ માટે જે લોકો લખે છે તે લોકો ખ્રિસ્તી કે મુસ્લિમ ધર્મ વિશે કેમ લખતા નથી મનસુખ વસાવાએ પોતાના ભાષણ માં કહ્યું કે અમારા દેવી દેવતા પર ટીકા કરવાનો તમને કોઈ હક્ક નથી અમે અમારા ધર્મ માટે જાન પણ આપી દઈશું મિત્ર બદલી શકાય ઘરવાળી બદાય બધું બદલાઈ પણ ધર્મ ના બદલી શકાય મુસ્લિમ અને ખ્રિસ્તી એ વિદેશી ધર્મ છે

સમાચાર વિડિઓઝ

Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પ્રેમાનંદ મહારાજના દર્શન માટે વિરાટે ₹5 કરોડ લીધા? કોહલીની ટીમે કર્યો મોટો ખુલાસો
પ્રેમાનંદ મહારાજના દર્શન માટે વિરાટે ₹5 કરોડ લીધા? કોહલીની ટીમે કર્યો મોટો ખુલાસો
RBI Repo Rate Hike: રેપો રેટ વધતા પેટ્રોલ, ડીઝલ અને રાશન સસ્તા થશે? જાણો ગણિત
RBI Repo Rate Hike: રેપો રેટ વધતા પેટ્રોલ, ડીઝલ અને રાશન સસ્તા થશે? જાણો ગણિત
શું આપના UANથી ખોટું PF અકાઉન્ટ લિંક છે ? તો નહી કરી શકો ક્લેમ, આ રીતે કરો ડિલિંક
શું આપના UANથી ખોટું PF અકાઉન્ટ લિંક છે ? તો નહી કરી શકો ક્લેમ, આ રીતે કરો ડિલિંક
8th Pay Commission: બેંગ્લુરુમાં મહત્વની બેઠક, પગાર-પેન્શનથી લઈ ફિટમેન્ટ ફેક્ટર, જાણો અપડેટ 
8th Pay Commission: બેંગ્લુરુમાં મહત્વની બેઠક, પગાર-પેન્શનથી લઈ ફિટમેન્ટ ફેક્ટર, જાણો અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં MCLR 15 બેસિસ પોઈન્ટ ઘટાડ્યો
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોર્ડ એલર્ટ  
Embed widget