શોધખોળ કરો
દિલ્હીમાં લગ્ન પ્રસંગમાં 50થી વધુ લોકો નહીં થઇ શકે સામેલ, જુઓ વીડિયો
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સરકારના પ્રસ્તાવની કેન્દ્રએ મંજૂરી આપી હતી. દિલ્હીમાં લગ્ન પ્રસંગમાં 50થી વધુ લોકો નહીં થઇ શકે સામેલ. દિલ્હીમાં લગ્નપ્રસંગમાં 200ને બદલે હવે 50 લોકો જ સામેલ થઇ શકશે. એલજીએ દિલ્હી સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
Tags :
Delhi Weddingsદેશ
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
આગળ જુઓ

















