શોધખોળ કરો
Lok Sabha Election 2024 | Somabhai Patel | ભાજપ ઉમેદવાર બદલે, નહીંતર મુરતિયો ઘરભેગો થશે
Lok Sabha Election 2024 | Somabhai Patel | સુરેન્દ્રનગરમાં ભાજપે ચુંવાળિયા કોળી ઉમેદવાર ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપતાં વિરોધ શરૂ થયો છે. પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલે ચિમકી આપી કે, ભાજપ ઉમેદવાર બદલે નહીંતર મુરતિયો ઘરભેગો થશે.
આગળ જુઓ
















