શોધખોળ કરો
ગુજરાત કોંગ્રેસના નવા સુકાની કોણ બનશે તે મામલે હલચહલ તેજ, જુઓ ગુજરાતી ન્યુઝ
ગુજરાત કોંગ્રેસના નવા સુકાની કોણ બનશે તે મામલે હલચહલ તેજ થઇ રહી છે. જગદીશ ઠાકોર દિલ્લી પહોંચ્યા છે. દિપક બાબરિયાનું નામ રેસમાં ચાલી રહ્યું હતું પરંતુ આ બધાની વચ્ચે જગદીશ ઠાકોરનું નામ ચર્ચાઈ રહ્યું છે. જે પણ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનશે તેમને ચૂંટણી ન લડવા માટે રાહુલ ગાંધીએ આહ્વાન કર્યું છે.
આગળ જુઓ
















