શોધખોળ કરો
વરસાદથી મોરબી જિલ્લામાં કપાસ, મગફળી, સહિતના પાકને ભારે નુકસાન, જુઓ વીડિયો
મોરબીના ખેડૂતો પર કમોસમી વરસાદ મુસીબત બનીને આવ્યો છે. વરસાદના કારણે ખેતરમાં ઉભા પાકને કમોસમી વરસાદના કારણે ભારે નુકશાન પહોંચ્યું છે. ખેડૂતોના કપાસ અને મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો હતો. કમોસમી વરસાદે દિવાળી બગાડયાની ખેડૂતોએ ફરિયાદ કરી હતી. સરકાર તત્કાળ સહાય કરે તેવી માંગ કરી હતી.
ગુજરાત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
આગળ જુઓ

















