શોધખોળ કરો
રાજકોટના જસદણમાં દીપડાનો આતંક, 16 પશુઓનું કર્યું મારણ
રાજકોટ જિલ્લામાં ફરી દીપડાનો આતંક જોવા મળ્યો હતો. જસદણ તાલુકાના ખડવાવડી ગામે દીપડાએ 16 બકરાના મારણ કર્યા હતા.
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ

















