શોધખોળ કરો
Advertisement
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, બુટલેગરો અને બુકીઓની યાદી કરી તૈયાર
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં.
ડીસીપી ક્રાઇમ દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં યાદી તૈયાર કરવા આદેશ.
બુટલેગરો અને બુકીઓની યાદીમાં થયો વધારો.
રાજકોટમાં લિસ્ટેડ બુટલેગરોની સંખ્યા 558 અને બુકીઓ 148.
નવી યાદીમાં 206 બુટલેગરો અને 110 બુકીઓનો ઉમેરો થયો.
તાજેતરમાં જ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વરલી મટકાના અડ્ડા અને દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા પાડવામાં આવતા સ્થાનિક પોલીસ શંકાના દાયરામા આવી હતી.
તત્કાલિન પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલની બદલી પછી નવી ટીમ ગેરકાયદે ધંધા બંધ કરાવી શકે છે કે કેમ તે સૌથી મોટો સવાલ.
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement