શોધખોળ કરો
Rajkot: કાર્યકર્તાઓને આકર્ષવા માટે ભાજપ કોગ્રેસે શરૂ કરી ભજીયા પાર્ટી, જુઓ વીડિયો
રાજકોટમાં ભજિયાં, ગાંઠિયા, ચાપડી-શાકની જિયાફત ઉડાવવા માટે પડાપડી થઈ હતી. કાર્યકરો રસ્તા પર બેસી જમતા પણ નજરે પડ્યા હતા. ક્યાંક ભાજપની ભજિયાં પાડી ચાલી તો ક્યાંક કોંગ્રેસનું ચાપડી-શાક. તો ક્યાંક આમ આદમી પાર્ટીની ગાંઠિયા-છાશની પાર્ટી થઈ. કાર્યકરોને રીઝવવા રાજકીય પક્ષોએ ઠેર ઠેર રસોડા શરૂ કર્યા
રાજકોટ
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
આગળ જુઓ





















