શોધખોળ કરો
અમદાવાદ બાદ હવે આ જિલ્લામાં શરુ કરાશે ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ, જુઓ વીડિયો
અમદાવાદ બાદ હવે રાજકોટમાં ડ્રાઈવ થ્રુ. RT-PCR ટેસ્ટ નું આયોજન કરાશે. સરકારના ધારાધોરણ મુજબ ચાર્જ વસૂલી કાર, ઓટો સહિતના વાહનમાં જ ટેસ્ટ કરવામાં આવશે. 24 કલાક થી 36 કલાકમાં ટેસ્ટ નો રિપોર્ટ આવશે. ડ્રાઈવ થ્રુ. RT-PCR ટેસ્ટ નું આયોજન મનપા દ્વારા ગ્રાઉન્ડ આપવામાં આવ્યું છે. ખાનગી લેબ દ્વારા નિયત ફી વસૂલી ટેસ્ટ કરી આપવામાં આવશે..
રાજકોટ
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
Rajkot Call Center Scam: રાજકોટમાં ખેડૂતો સાથે કરોડોની છેતરપિંડી?, 2 કોલ સેન્ટરનો પર્દાફાશ
Rajkot | મારવાડી યુનિવર્સિટીના વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા, છઠ્ઠા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
Rajkot News | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના,એક જ પરિવારના ત્રણ સભ્યના મોત
આગળ જુઓ






















