શોધખોળ કરો

Morbi BAPS Swaminarayan Temple Controversy | મોરબીનું BAPS સ્વામિનારાયણ મંદિર કેમ આવ્યું વિવાદમાં?

Morbi BAPS Swaminarayan Temple Controversy | મોરબીની મચ્છુ નદીમાં નદીની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના બાંધકામ બાદ જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા.જિલ્લા કલેક્ટરે કહ્યુ પોતાની માલિકીની જમીન હોય તો પણ નદીની અંદર મંજૂરી વગર બાંધકામ ન કરી શકાય. બીએપીએસ ના સંતોએ પણ આ મામલે બોલવાનું ટાળ્યું. Abp asmita ના અહેવાલ બાદ ડીએલઆર ઓફિસના અધિકારીઓ માપણી માટે સ્થળ પર પહોંચ્યા. જિલ્લા કલેકટરે કહ્યું અલગ અલગ ચાર વિભાગોને તપાસ શોપી છે, ચોમાસુ નજીક છે તાત્કાલિક નડતરરૂપ બાંધકામ દૂર કરવામાં આવશે.તો મંદિરના સેવકએ કહ્યું જૂની દીવાલ પર દીવાલ અમારી માલિકી ની જગ્યામાં બાંધી છે. રાજકોટ મોરબીની મચ્છુ નદીના આ દ્રશ્યો છે કે જ્યાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નિર્માણ નદી કિનારે નિર્માણ પામી રહ્યું છે.. પરંતુ નદી ની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય બીએપીએસ દ્વારા દિવાલ બનાવવામાં આવી છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે નદીના પ્રવાહને અવરોધ રૂપ થાય તે પ્રકારે આ દિવાલ બનાવવામાં આવી છે.. મોરબીના જાગૃત નાગરિક અને વકીલ દ્વારા જિલ્લા કલેકટર ને થોડા સમય પહેલા અરજી કરવામાં આવી હતી અરજીના આધારે જિલ્લા કલેકટરે તપાસના આદેશ આપ્યા છે. મોરબીના જ ગ્રુપ નાગરિકોએ કહ્યું હતું કે પૂર આવશે અને મોરબી શહેરમાં પાણી ઘુસી જશે તો તેના માટે જવાબદાર કોણ..

રાજકોટ વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં નકલી નોટ બનાવવાના રેકેટનો થયો પર્દાફાશ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે

ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: પેટ્રોલ-ડીઝલથી લઈને LPG સુધી... જાણો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની શું છે તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?

આસામ ઓપિનિયન પોલ: ભાજપ ગઠબંધનને 98 બેઠકો સુધી મળવાનો અંદાજ, વિપક્ષ માત્ર 28 માં સમેટાઈ શકે

તમિલનાડુ ઓપિનિયન પોલ: 234 બેઠકોની રેસમાં મોટો ઉલટફેર! ભાજપ ગઠબંધન આગળ, સત્તાધારી DMK પાછળ

Embed widget