શોધખોળ કરો
Morbi SMC Raid | મોરબીમાં 2 PI સસ્પેન્ડ, સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી 1.51 કરોડના ઝડપ્યો હતો દારૂ
Morbi SMC Raid | મોરબીના લાલપર ગામે એસ એમ સી એ પાડેલ દરોડાનો મામલો. બે પીઆઇને સસ્પેન્ડ કરવા આવ્યા. એલસીબી પીઆઈ ડી એમ ઢોલ અને મોરબી તાલુકા પીઆઇ ખુમાનસિંહ વાળા સસ્પેન્ડ. ૧.૫૧ કરોડ નો દારૂ અને કુલ.મુદ્દામાલ ૨ કરોડથી વધુનો મળી આવ્યો હતો. જે મામલે રાજ્ય પોલીસ વડા એ કાર્યવાહી કરી. બે પી આઇ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા પોલીસ માં ખળભળાટ મચી જવા પામ્યો.
રાજકોટ
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ
PM Modi : ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં સૌરાષ્ટ્રની ભૂમિકા
PM Modi In Rajkot: રાજકોટમાં રિજનલ વાઈબ્રન્ટ સમિટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન
આગળ જુઓ





















