શોધખોળ કરો
રાજકોટઃ સતત પડેલા વરસાદે ચાર ભાઈઓના ખેતરમાં ધોવાણ કરતા પરિવારની સ્થિતિ કફોડી
રાજકોટના લોધિકામાં સતત પડેલા વરસાદે ખેડૂતોને ભારે નુકસાન કર્યું છે. દેવગામમાં અનેક ખેતરો વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે. જેમાં સાંગાણી પરિવારના ચાર ભાઈઓના ખેતર એક સાથે ધોવાતા મોટું નુકસાન થયું છે.
આગળ જુઓ
















