શોધખોળ કરો

Rajkot Rain: રાજકોટમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, કયા કયા વિસ્તારમાં પડ્યો વરસાદ?

એક મહિનાના વિરામ બાદ રાજકોટ શહેરમાં આજે વરસ્યો સાર્વત્રિક વરસાદ.. ગોંડલ રોડ, ઢેબર રોડ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો.. ભરબપોરે અંધારપટ વચ્ચે શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો.. પરંતુ આ જ વરસાદે મહાનગરપાલિકાની પોલ પણ ખોલી નાંખી.. એક કલાકમાં શહેરના સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ બે ઈંચ, વેસ્ટ ઝોનમાં પોણા બે ઈંચ અને ઈસ્ટ ઝોનમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો.. એક કલાક વરસેલા વરસાદથી રાજકોટના અંડરપાસ પણ વરસાદી પાણીથી જળબંબાકાર થયા.. તો રોડ-રસ્તાઓ પર પણ જળભરાવની સ્થિતિ ઉદભવતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.. પોપટપરા ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી.. છેલ્લા ઘણા વર્ષોથી પોપટપરા ગરનાળામાંથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે ચોમાસામાં શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.. તો હેમુગઢવી હોલ પાસેના ગરનાળામાં પણ વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું.. અન્ય વિસ્તારોના રસ્તાઓ પર પાણી ફરી વળતા અનેક ઠેકાણે વાહનો બંધ પડ્યાના પણ અહેવાલ સામે આવી રહ્યાં છે. .

રાજકોટ વિડિઓઝ

Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!

Jio Platforms IPO Listing: ₹10.3 લાખ કરોડના મૂલ્યાંકન સાથે લિસ્ટિંગ, જાણો GMP

સુકન્યા સમૃદ્ધિ યોજના: 3 દીકરીઓ હોય તો પણ મળશે લાભ? જાણો નવા નિયમો

રેપો રેટ વધારીને 6.25% કરી દેશે RBI! વધશે EMI- ડ્યુશ બેંકનો મોટો દાવો
રેપો રેટ વધારીને 6.25% કરી દેશે RBI! વધશે EMI- ડ્યુશ બેંકનો મોટો દાવો
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 

Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 

Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ
Jio Platforms IPO Listing: ₹10.3 લાખ કરોડના મૂલ્યાંકન સાથે લિસ્ટિંગ, જાણો GMP
Jio Platforms IPO Listing: ₹10.3 લાખ કરોડના મૂલ્યાંકન સાથે લિસ્ટિંગ, જાણો GMP
સોના-ચાંદીમાં મોટો ઘટાડો: ચાંદી ₹3,700 સસ્તી થઈ, જાણો 22 અને 24 કેરેટ સોનાનો આજનો ભાવ

Embed widget