શોધખોળ કરો

Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો.. વોર્ડ નંબર ચારના ભાજપના પૂર્વ મહામંત્રી અને શહેર ઠાકોર સેનાના પ્રમુખ રણછોડભાઈ ઉધરેજા કૉંગ્રેસમાં જોડાયા.. કૉંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન મહેશ રાજપૂતે રણછોડભાઈ ઉધરેજા અને તેમના સમર્થકોને ખેસ પહેરાવીને કૉંગ્રેસ પક્ષમાં આવકાર્યા.. રસપ્રદ વાત તો એ છે કે રણછોડભાઈ ઉધરેજાના ભાભી કંકુબેન ખુદ વોર્ડ નંબર ચારમાંથી ભાજપના કોર્પોરેટર છે.. કૉંગ્રેસનો ખેસ ધારણ કરતા રણછોડભાઈએ ભાજપ પર સમાજ સાથે અન્યાય કર્યાનો આરોપ લગાવ્યો.. છેલ્લા 35 વર્ષથી ભાજપે ચુવાડીયા સમાજનો મત લેવા માટે જ ઉપયોગ કર્યાનો અને સમાજનો એકપણ ધારાસભ્ય ન હોવાનો આરોપ લગાવ્યો.. સાથે જ આગામી સમયમાં કોળી સમાજનું સંમેલન બોલાવવાની પણ રણછોડભાઈએ જાહેરાત કરી.. 

રાજકોટ વિડિઓઝ

Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Embed widget