શોધખોળ કરો
રાજકોટ જિલ્લા ફરિયાદ સંકલનની બેઠક, કુંવરજી બાવળીયા આક્રમક મૂડમાં, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટ જિલ્લા ફરિયાદ સંકલનની બેઠક મળવાની છે. આ બેઠક અગાઉ કુંવરજી બાવળીયા આક્રમક મૂડમાં આવ્યા છે. કુંવરજી બાવળીયાએ 50થી વધુ પ્રશ્ન મોકલ્યા. પોતાના વિસ્તારના પ્રશ્નો તેઓએ તૈયાર કર્યા છે.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ





















