શોધખોળ કરો
રાજકોટમાં તબીબોની પડતર માંગણીઓ સાથે હડતાળ યથાવત
રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા અટેડેંટ તબીબો હડતાળ પર ઉતર્યા છે. હડતાળ બીજા દિવસે પણ યથાવત છે. ચૌધરી હાઇ સ્કૂલના મેદાનમાં તબીબો એકત્રિત થયા હતા.
રાજકોટ
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
આગળ જુઓ






















