શોધખોળ કરો
રાજકોટ: ફેરિયાએ પોલીસકર્મી પર કર્યો છરી વડે હુમલો, જુઓ વીડિયો
રાજકોટના નાના મવા રોડ પર બુધવારે દબાણ દૂર કરવા ગયેલી રાજકોટ મનપાની ટીમ પર એક ફેરિયાએ છરી વડે હુમલો કરતા નાસભાગ મચી હતી. નવાઝ નામના શાકભાજીના ફેરિયાએ પહેલા તો વિજિલન્સના પોલીસકર્મીઓ સાથે બોલાચાલી કરી અને બાદમાં જ્યારે પોલીસકર્મીઓએ અટકાયતનો પ્રયાસ કર્યો તો નવાઝે છરી કાઢી હુમલો કરી દીધો હતો. હુમલામાં એક પોલીસકર્મીને સામાન્ય ઈજા પહોંચી હતી.
રાજકોટ
Padminiba Wala join AAP: ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Rajkot news: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાઈસન્સ સસ્પેન્ડ
Sampark Sabha in Rajkot: રાજકોટમાં વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ પોલીસે જનસંપર્ક સભાનું આયોજન કર્યુ
Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
આગળ જુઓ





















