(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot TRP Game Zone Fire | અગ્નિકાંડ અંગે એબીપી અસ્મિતાની મુહિમ..અધિકારીઓને ખુલ્લા પાડશે
રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 નિર્દોષ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. મંજૂરી સમયે મનપામાં નહોતી કરાઈ કોઈ અરજી. મંજૂરી સમયે મનપાનો નહોતો લેવાયો અભિપ્રાય. સાંજ સુધીમાં abp અસ્મિતા કરશે અનેક ખુલાસા. abp અસ્મિતાની ટીમ કરશે પુરી તપાસ. અગ્નિકાંડના કારણોની સાથે ગેરકાયદે ગેમઝોન મુદ્દે કરશે તપાસ. ગેમઝોન ગેરકાયદે ચાલતો હતો તેના પૂરાવા abp અસ્મિતા પાસે. અગ્નિકાંડના જવાબદારોને ખુલા પાડવાનું abp અસ્મિતાનું અભિયાન .આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી થાય એ જ abp અસ્મિતાનું અભિયાન.રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 નિર્દોષ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. મંજૂરી સમયે મનપામાં નહોતી કરાઈ કોઈ અરજી. મંજૂરી સમયે મનપાનો નહોતો લેવાયો અભિપ્રાય. સાંજ સુધીમાં abp અસ્મિતા કરશે અનેક ખુલાસા. abp અસ્મિતાની ટીમ કરશે પુરી તપાસ. અગ્નિકાંડના કારણોની સાથે ગેરકાયદે ગેમઝોન મુદ્દે કરશે તપાસ. ગેમઝોન ગેરકાયદે ચાલતો હતો તેના પૂરાવા abp અસ્મિતા પાસે. અગ્નિકાંડના જવાબદારોને ખુલા પાડવાનું abp અસ્મિતાનું અભિયાન .આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી થાય એ જ abp અસ્મિતાનું અભિયાન.