શોધખોળ કરો
મારો વોર્ડ, મારી વાત: રાજકોટના વોર્ડ નંબર-10ના લોકો વિસ્તારની સમસ્યાને લઈને શું કહી રહ્યાં છે ? જુઓ વીડિયો
રાજકોટ મહાનગપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકોટના વોર્ડ નંબર-10ના લોકોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો. આ વિસ્તારમા સૌથી વધુ વેપારીઓ અને ઉધોગપતિઓ વસવાટ કરે છે. આ વિસ્તારમાં નવા રાજકોટનો સમાવેશ થાય છે.. મનપાના મેયર બીનાબેન આચાર્ય નો આ વોર્ડ છે. મહાનગપાલિકાની ચુ઼ટણી પહેલા આ વિસ્તાના લોકો શું કહી રહ્યાં છે ? જુઓ વીડિયો
રાજકોટ
Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી
Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
આગળ જુઓ





















