શોધખોળ કરો
વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ, 3 સિન્ડિકેટ સભ્યો માહિતી આપવા અડગ
વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ મુદ્દે કાર્યવાહી હાથ ધરાઈ છે. આજે સિન્ડિકેટ સભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં 3 સિન્ડિકેટ સભ્યો માહિતી આપવા માટે અડગ રહયા છે. ધારાસભ્ય કેતન ઇનામદારે પણ આ ભરતી કૌભાંડ મામલે સવાલ ઉઠાવ્યા છે.
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ

















