શોધખોળ કરો
સુરતઃ ખટોદરામાં બિલ્ડરની ઓફિસમાંથી થઈ ચોરી, CCTV ફુટેજના આધારે તપાસ શરૂ
સુરત(Surat)ના ખટોદરા(Khatodara)માં બિલ્ડરની ઓફિસમાંથી ચોરી થયાની ઘટના સામે આવી છે. બે ચોર 90 લાખની રોકડ લઈને ફરાર થઈ ગયા છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.
ગુજરાત
કચ્છ રણોત્સવમાં સફેદ રણ ખીલી ઉઠ્યુ, પ્રવાસી માટે કરાઇ આ વિશેષ વ્યવસ્થા
આગળ જુઓ
















