શોધખોળ કરો
તાપીના વ્યારા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું, જુઓ વીડિયો
તાપીના વ્યારા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે રવિ પાકને નુકસાનની આશંકા છે.
આણંદ
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
આગળ જુઓ

















