શોધખોળ કરો
Vadodara: મિત્રએ જ કબડ્ડી પ્લેયર પર નશાની હાલતમાં આચર્યું દુષ્કર્મ, આપઘાત અગાઉ બનાવ્યો વીડિયો
વડોદરામાં (Vadodara) 19 વર્ષીય કબડ્ડી પ્લેયરે આત્મહત્યા કરી હતી. મિત્રએ જ કબડ્ડી પ્લેયર (Kabaddi player) પર નશાની હાલતમાં દુષ્કર્મ આચરતા 19 વર્ષીય કબડ્ડી પ્લેયરે આત્મહત્યા કરી હતી. આપઘાત કરતા અગાઉ મૃતક યુવતીએ વીડિયો બનાવ્યો હતો. દિશાંત કહાર પર દુષ્કર્મ આચરવાનો આરોપ છે.
વડોદરા
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
આગળ જુઓ






















