શોધખોળ કરો
વડોદરાના સાવલીમાં પિતાએ જ પુત્રી પર ગુજાર્યો બળાત્કાર, જુઓ વીડિયો
વડોદરાના સાવલી તાલુકામાં એક નરાધમ પિતાએ પોતાની સગી દિકરી પર દુષ્કર્મ આચરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. સગી પુત્રી પર વારંવાર દુષ્કર્મ આચરનારા પિતાને પકડવા ભાદરવા પોલીસે શોધખોળ હાથ ધરી હતી. રીક્ષા ચલાવતો હેવાન પિતા છેલ્લા નવ મહિનાથી પોતાની દિકરી પર દુષ્કર્મ આચરતો હતો. જેને લઈ પુત્રી ગુમસુમ રહેતા માતાને શંકા ગઈ હતી.જે બાદ માતાએ પૂછપરછ કરતા પુત્રીએ પોતાના વ્યથા જણાવી હતી. પોતાની પુત્રી સાથે તેના જ પિતાએ દુષ્ક્રમ આચરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
આગળ જુઓ





















