શોધખોળ કરો
Vadodara માં કાળા કપડા પહેરી તબીબોનો વિરોધ યથાવત, જાણો શું છે માંગણીઓ?
વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજ પર તબીબોએ કાળા કપડા પહેરી વિરોધ નોંધાવ્યો હતો. વિવિધ માંગોને લઈ તબીબોએ વિરોધ નોંધાવ્યો હતો. 11 મે સુધી માંગ નહીં સ્વીકારાય તો સત્યાગ્રહનો કાર્યક્રમ યોજવામાં આવશે.
આગળ જુઓ






















